Saturday, July 17, 2010

શાંત તોફાન... (સ્ત્રગ્ધારા)

ખુલ્લી આંખે સંજોયા, અલક મલક ના શાંત તોફાન એવા,
માણું તારી હયાતી, મરક મરક હોઠે નવી યાદ કે'વા.
 

સ્ત્રગ્ધારા વર્ણસંખ્યા : ૨૧

બંધારણ : મ,ર, ભ, ન, ય, ય, ય, ય

સ્વરૂપ : ગાગાગાગાલગાગા/લલલલલલ ગા/ગાલ ગાગાલ ગાગા

યોગેન્દુ જોષી : ૧૭/૦૭/૨૦૧૦

 
 
 
 

No comments:

Post a Comment