Saturday, July 3, 2010

નામ... (સવૈયા)

મારા હૈયા બારણે ઝુલતી તખ્તી ઉપર છે જે નામ,
વિસામો લેવા એજ પુછે છે કે ખાલી છે મકાન?
 
સવૈયા : ૩૧ માત્રા, છેલ્લા બે અક્ષરો અનુક્રમે ગુરુ-લઘુ.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૭/૨૦૧૦
 

No comments:

Post a Comment