Saturday, July 17, 2010

બેફામ તરી ગયો... (ચાર લાઈના)

લાશ બની બેફામ તરી ગયો,
મોત તણું મુકામ કરી ગયો.
 
યોગ ભલેને આગ છળે તને,
કો'ક હ્રદયમાં ડામ ભરી ગયો.
 
યોગેન્દુ જોષી : ૧૭/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment