Thursday, July 15, 2010

અબૂધ... (માલિની)

ખખડધજ દિવાલો, યાદનો રંગ ચોળે,
અબૂધ હ્રદય મારું, પ્રેમનો ભાવ ઘોળે.
 
માલિની વર્ણસંખ્યા : ૧૫ 
બંધારણ : ન, ન , મ, ય, ય. 
સ્વરૂપ : લલલ લલલગા ગા/ગા લગા ગાલ ગાગા 
યતિ : ૮મા અક્ષરે
 
યોગેન્દુ જોષી : ૧૫/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment