Thursday, July 15, 2010

આરસના હૈયે... (ચાર લાઈના)

બહુ વખત પહેલા લખેલ એક જુની રચના.
 
ખોળીયા બહાર બધે શૂન્યતા છે,
હૈયાને આ ભ્રમ છે કે માન્યતા છે?
 
બચ્યો છે પથરાળ રસ્તો ઉમ્રભર નો,
એ આરસના હૈયે પણ ક્યાં સૌમ્યતા છે?
 
યોગેન્દુ જોષી : ૧૧/૦૯/૨૦૦૧

No comments:

Post a Comment