સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Showing posts with label
Sher
.
Show all posts
Showing posts with label
Sher
.
Show all posts
Saturday, June 19, 2010
પાક વાણી... (શેર)
આ છે જમાનાની પાક વાણી,
ખારાશને મીઠુ નામ આપ્યું.
યોગેન્દુ જોષી : ૧૯/૦૬/૨૦૧૦
Thursday, June 10, 2010
વાંધો છે... (શેર)
ખુદાની નિયત પર શક નથી,
પણ મુક્ક્દર સામે વાંધો છે.
યોગેન્દુ જોષી : ૧૦/૦૬/૨૦૧૦
Tuesday, May 11, 2010
શૂન્ય અવકાશ... (શેર)
કબર ની ભીંત ના પડઘા શાંત બન્યા,
અમારો નેક શૂન્ય અવકાશ રહ્યો.
કરીબ્
મ
ફા
ઈ
લુન્
:
લગાગાગા લગાગાગા ગાલગાગા
યોગેન્દુ જોષી : ૧૧/૦૫/૨૦૧૦
Monday, April 26, 2010
એક વિચાર...
નિરાશા ખંખેરી સોનેરી કિરણ વાવ,
કોઈક છેડે તો સુખ નો સુરજ ઉગશે.
યોગેન્દુ જોષી : ૨૬/૦૪/૨૦૧૦
Thursday, April 22, 2010
સરહદ (શેર)...
સરહદ ની ધરતી નુ દર્દ તો કેવું?
પત્થરે પત્થરે બુલેટ ના ઘા છે.
યોગેન્દુ જોષી : ૨૨/૦૪/૨૦૧૦
Saturday, April 17, 2010
પ્રેમ ના વાંધા...
રણ ની ફસલ મા ક્યાંક છે ધૂળ તો કયાંક છે કાંટા,
બસ તે દિ થી સમજ્યા અમે તુજ પ્રેમ ના વાંધા.
યોગેન્દુ જોષી : ૧૭/૦૪/૨૦૧૦
Friday, April 16, 2010
સો જાલિમો ઘડે છે...
ખુદા પણ અવનવી કરામતો કરે છે,
એક ગુલાબી હૈયા સામે સો જાલિમો ઘડે છે.
યોગેન્દુ જોષી : ૧૬/૦૪/૨૦૧૦
Monday, February 22, 2010
વેલેન્ટાઈન ડે (શેર)
બયાને હકીકત વેલેન્ટાઈન ડે ની એટલી જ,
જે પગરખા હુ વેચુ છુ તે ત્યારે મળ્યા હતા...
યોગેન્દુ જોષી : ૨૨/૦૨/૨૦૧૦
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)