જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
એક દિવસ વહેલી એટલા માટે, કે કાલે દેશ માટે જે કરવાનું વિચારો, તે આજીવનચાલુ રાખો...
નહીંતર આ તાન્કા મુજબ બધું ભઈ "રાબેતા મુજબ"...
દેશ જુવાળ,એક દિ પુરતોજ,બાકીતો ભઈ,વરસોથી એનું એ,છે રાબેતા મુજબ...
યોગેન્દુ જોષી "યોગ" : ૧૪/૦૮/૨૦૧૨
No comments:
Post a Comment