Friday, July 2, 2010

ઝરણું... (ચોપાઈ)

ખળખળ ઝરણું ગીતો ગાય,
પર્વતને કોતરતુ જાય,
નદીને મળી શાંતી થાય,
ધરાની જો તરસ છીપાય.
 
યોગેન્દુ જોષી : ૦૨/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment