સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Saturday, July 10, 2010
રજા ના માંગ... (ચાર લાઈના)
ખુદા થઈ તુ મજા ના માંગ.
સંજોગોની સજા ના માંગ.
ઇચ્છામ્રુત્યુની આસ ક્યાં છે?
મ્રુત્યુ મારી રજા ના માંગ.
યોગેન્દુ જોષી : ૧૦/૦૭/૨૦૧૦
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment