Tuesday, July 13, 2010

કરમ ભાવ... (પ્રુથ્વી)

જરીક ચણ દે મને, જઠર ઠારવા કાનજી,
જતા ઘડપણે હવે, કરમ ભાવ કોને કહું?
 

પ્રુથ્વી વર્ણસંખ્યા : ૧૭

બંધારણ : જ, સ , જ , સ, ય, લગા

સ્વરૂપ : લગા લલલ ગાલગા/લલલ ગાલ ગાગાલગા

યતિ : ૮મા અક્ષરે

યોગેન્દુ જોષી : ૧૩/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment