Tuesday, July 13, 2010

ઝરણ રણ... (શિખરણી)

હજી મારી આંખે, ઝરણ રણ છે, સ્મ્રુતિ નજરે,
ભલે કાંટા ખીલ્યા, પગરવ તળે, ચાલ ડગરે.
 

શિખરણી વર્ણસંખ્યા : ૧૭

બંધારણ : ય, મ , ન, સ, ભ, લગા

સ્વરૂપ : લગાગાગાગાગા/લલલલલગા/ગાલલલગા

યતિ : ૬ અક્ષરે દઢ અને ૧૨ માં અક્ષરે કોમળ

યોગેન્દુ જોષી : ૧૩/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment