ખાલી સુરાહી માં અધુરી પ્યાસ છે,
સહરા ને મ્રુગજળ ની આસ છે.
શમણુ ભલે રહી જાય કોરુ તોય,
મનડા ને માણીગર ની તલાશ છે.
------------------------------------------------
મયખાનુ સળગે મારી આહ પર,
પૈમાના ઓ તરસે મારી પ્યાસ પર.
બેવફાઈ ની કસક દિલ ને ડંખે તો,
અશ્રુધોધ વહેશે મારી લાશ પર.
------------------------------------------------
No comments:
Post a Comment