સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Thursday, February 11, 2010
અંજની છંદ (માં = મમ્મી)
તડકા મા પાલવ નો છાંયો,
હાલરડા મા દિકરો ડાહ્યો,
જેના દૂધ મા હું સિંચાયો,
તે માં નો જાયો...
યોગેન્દુ જોષી : ૧૦/૦૨/૨૦૧૦
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment