સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Friday, February 12, 2010
ઊમા નાથ તમે...
ભસ્મ ભભુતી ના દેવ તમે,
ભોળાનાથ મહાદેવ તમે,
ગંગાધારી નટરાજ તમે,
ઊમા નાથ તમે...
યોગેન્દુ જોષી : ૧૨/૦૨/૨૦૧૦
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment