સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Tuesday, March 23, 2010
કાળાશ જામી...
પાનખર ની પીળાશ જામી,
ઝાકળ ની ભીનાશ જામી.
હૈયે રક્ત લાલિમા પ્રસરાવે
તે પહેલા કાળાશ જામી.
યોગેન્દુ જોષી : ૨૩/૦૩/૨૦૧૦
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment