અવસર પરિવારના કાર્યક્રમને માણતી વખતે જે પંક્તિ સ્ફૂરી તે કોઈ પણ માત્રા ગણતરી વગર એમને એમજ આપની સામે રજૂ કરુ છું. મિત્રો આટલા બધા સાહિત્યરસિકો અને નિજાનંદમાં માણતા કલાકારોને જોઈને ૨૯/૦૮/૨૦૧૦ ના રવિવારની સાંજનો આલમ કદાચ મારા સ્મ્રુતિપટ પર સદાય કાયમ રહેશે.
અવસર પરિવારના અજવાસમાં ખોવાયો;
સો સૂરજનુ તેજ લઈને ગયો હતો,
આગિયા સમો ઝંખવાયો.
યોગેન્દુ જોષી : ૨૯/૦૮/૨૦૧૦
No comments:
Post a Comment