Wednesday, June 23, 2010

સુર્ય... (હાઈકુ)

સુર્ય-કિરણ,
કોનો કરે શ્રુંગાર,
કેસરી સાંજે.
 
ક્ષિતીજે લાગે,
સુર્ય ડુબ્યો સાગરે,
આગ ઠારવા.
 
યોગેન્દુ જોષી : ૨૩/૦૬/૨૦૧૦

2 comments:

  1. @ કલ્યાણીજી,

    આપની કોમેન્ટ બદલ આભાર...

    ReplyDelete