Tuesday, June 22, 2010

ચંદ્ર-સુર્ય... (હાઈકુ)

ઉછીના તેજે,
ચંદ્ર રોજ રાતે,
કળા કરે છે.
 
પ્રકાશસ્ત્રોત,
સુર્યને છતા પણ,
ક્યાં ગર્વ છે?
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૬/૨૦૧૦
 
 
 

2 comments:

  1. વાહ વાહ... તમારી સર્જન-શક્તિ હમણાં સોળે કળાએ ખીલી છે... દરેક પોસ્ટમાં કોમેન્ટ નથી આપતો પણ બધી જ પોસ્ટ જોઉં છુ...અદ્ભુત... :)

    ReplyDelete