સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Tuesday, April 27, 2010
સનમ...
ઝાંઝવા ને ખબર શું મળી ઓ સનમ?
મ્રુગજળ ને અસર શું મળી ઓ સનમ?
એકલો યોગ જો ને સહર માં ફરે,
ગુલશન ને કસમ શું મળી ઓ સનમ?
યોગેન્દુ જોષી : ૨૭/૦૪/૨૦૧૦
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment