Thursday, May 5, 2011

પોપડા... (હાઈકુ)

ઉર દિવાલે,

ત્વ સ્મ્રૂતિના પોપડા,

હજુય શોભે.

 

ડાયરી વચ્ચે,

સુકુ તારું ગુલાબ,

હજુય મ્હેકે.

 

યોગેન્દુ જોષી : ૨૧/૦૪/૨૦૧૧

2 comments:

  1. ડાયરી વચ્ચે,
    સુકુ તારું ગુલાબ,
    હજુય મ્હેકે... - યોગેન્દુ જોષી - waah bahoot khoob...

    ReplyDelete